શ્રદ્ઘાંજલિ / સુષમા સ્વરાજના નિધનથી ખેલ જગત શોકમાં, ટ્વીટ કરીને કહ્યુ, 'દેશની મોટી ક્ષતિ'

Indian Sports fraternity pay tribute to Sushma Swaraj

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું દિલ્હીના મંગળવાર રાતે સ્થિત AIIMS માં નિધન થયું. મંગળવારે હાર્ટ એકેટ આવતા નાજુક સ્થિતિમાં તેણે રાતે 9 વાગે AIIMS લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટર તેમણે બચાવી ના શક્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ