મિશન / વિક્રમ લેન્ડરનું લોકેશન મળ્યાં બાદ ISROના વડા કે. સિવનનું મોટુ નિવેદન

indian space research organisation isro chief k sivan we have found the location of vikram lander on

ISROના વડા કે. સિવને કહ્યું, અમે વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે. ઇસરો (ISRO)એ ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતિ વિશે જાણકારી મેળવી લીધી છે. ઓર્બિટરે થર્મલ ઇમેજ કેમેરાથી તેની તસવીર લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ