સારા સમાચાર / રેલ્વે આ રૂટ્સ પર ચલાવશે ગણપતિ સ્પેશ્યલ ટ્રેન, જાણો ક્યારથી શરૂ થશે ટિકિટનું બુકિંગ

indian railways to run ganpati special trains between gujarat and maharashtra know details here

ભારતીય રેલ્વે ગણેશ ચતુર્થીના અવસરે મુસાફરોની ભીડને ઘટાડવા માટે વધારાની ગણપતિ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેની સાથે સમન્વયમાં અમદાવાદ, વડોદરા અને રત્નાગિરી, કુડાલ, સાવંતવાડી રોડ સ્ટેશનની વચ્ચે વધારાની ગણપતિ સ્પેશ્યલ ટ્રેન ચાલશે. ગણપતિ સ્પેશ્યલ ટ્રેનના બુકિંગ 17 ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર અને IRCTC ની વેબસાઈટથી કરી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ