સુવિધા / રેલવેના 13 લાભ કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર, ટૂંક સમયમાં મળશે આ જોરદાર સ્કીમનો લાભ

indian railways mulls health insurance cover for employees medical treatment of 13 lakh employees

ભારતીય રેલવેએ બુધવારે કહ્યું કે, તેઓ પોતાના 13 લાખ કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમા યોજના આપીને તેમના સારવારની સુવિધા વ્યાપક કરવાનું વિચારી રહી છે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, તેઓ પહેલાં જ પોતાના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિજનોને રેલવે કર્મચારી ઉદારીકૃત સ્વાસ્થ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવા (સીજીએચએસ) દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ