આત્મનિર્ભર / વધુ એક ક્ષેત્રે ભારતનો દબદબો: એક વર્ષમાં 13 હજાર કરોડના હથિયારોનું કર્યું વેચાણ, સંરક્ષણ નિકાસમાં નવા રેકોર્ડ સ્થપાયો

indian defence sector rises in export giving boost to aatmanirbhar bharat

એક વર્ષ દરમિયાન ભારતે રક્ષા નિકાસ ક્ષેત્રમાં 13 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કર્યો છે. આ નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં 54.1 ટકાનો વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ