લવ સ્ટોરી / રોહિત શર્માએ તેની જ મેનેજર સાથે કર્યા હતા લવ મેરેજ, આ ખેલાડીએ કરાવી હતી મુલાકાત

indian cricketer rohit sharma and ritika sajdeh love story

હાલમાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીને પ્રેમના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ક્રિકેટની પીચ પર શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા પ્રેમની પીચ પર પણ તેટલા જ આગળ છે. રોહિત શર્મા અને પત્ની ઋતિકાની જોડી તેમના ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે ત્યારે તેમની લવસ્ટોરી પણ એટલી જ ખાસ છે. જે સ્ટેડીયમમાં બેટ પકડતા શીખ્યું તે જ સ્ટેડીયમ રોહિતે ઋતિકાને પ્રપોઝ કર્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x