ક્રિકેટ / ઘર બેઠા વિરાટ કોહલી એન્ડ કંપની લઇ રહ્યા છે ભારતીય કોચ સાથે "ટ્યુશન"

Indian cricket team is taking fielding classes from coach from home amid coronavirus threat

કોરોના વાયરસને કારણે ભારતીય ટીમના ખેલાડીઓ તેમના ઘરે આરામ કરી રહ્યા છે. દરેક ખેલાડી ઘણા લાંબા સમય પછી ક્રિકેટથી દૂર થઈને આ વિરામનો ઉપયોગ પોતાની રીતે કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ