સ્પોર્ટ્સ / માન્ચેસ્ટર સિટીએ મુંબઈ ફુટબોલ ગ્રુપનો 65 ટકા હિસ્સો ખરીદી લીધો

Indian club added to Manchester City football empire

મુંબઈ: ઈંગ્લિશ પ્રીમિયર લીગ ચેમ્પિયન માન્ચેસ્ટર સિટીની માલિકીની કંપની સિટી ફૂટબોલ ગ્રૂપ (CFG)એ ઇન્ડિયન સુપર લીગ (ISL)ની ફ્રેંચાઇઝી મુંબઈ સિટી એફસીનો 65 ટકા હિસ્સો ખરીદી લીધો છે. આ અંગેની જાહેરાત CFGના મુખ્ય કાર્યકારી અધિકારી ફેરાન સોરિયાનો અને ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ એન્ડ રિલાયન્સ ફાઉન્ડેશનનાં પ્રેસિડેન્ટ નીતા અંબાણીએ કરી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ