શક્તિ / ભારતીય સેનાની તાકાતમાં વધારો, અમેરિકાથી મંગાવાશે 72 હજાર રાયફલ્સ

Indian Army to place order for 72,000 American assault rifles

ચીન સાથે સરહદ પર વિવાદ વચ્ચે ભારતીય સેના 72,000 હજાર SIG 716 અસોલ્ટ રાયફલ્સ અમેરિકા પાસેથી મંગાવવા જઈ રહી છે. નોંધનીય છે કે આ પહેલા જ અમેરિકાને 72 હજાર રાયફલ્સનો એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને નોર્દન કમાંડમાં તે રાયફલ્સનો સેના ઉપયોગ કરી રહી છે.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ