હિમમાનવ / 32 ઈંચ લાંબા અને 15 ઈંચ પહોળા પગના નિશાનઃ જાણો શું છે યેતિ?

Indian Army reportedly spots Yeti footprints on Himalayas

ફિલ્મો અને કહાનીઓમાં તમે હિમ માવન વિશે ખુબ વાચ્યું.. જોયું અને સાંભળ્યું હશે. જોકે આજ સુધી આ એક રહસ્ય જ છે કે, શું સાચે જ પહોળો ઉપર હિમ માન વ રહે છે..? તેવામાં ભારતીય સેનાના એક દાવાને લઈને હાલ ખુબ ચર્ચા થઈ રહી છે. ત્યારે શું છે સેનાનો હિમ માનવ વિશે દાવો જુઓ આ અહેવાલમાં.. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ