BIG NEWS / ભારત ભાગ્યવિધાતા: ફરી એક વાર અમેરિકાને દેખાડશે ઠેંગો, રશિયા સાથે કરશે 2 બિલિયન ડૉલરની મોટી ડીલ

india will once again defy america for 2 billion dollars deal with russia

ભારત માટે પોતાની વિદેશ નીતિમાં દેશહિત સૌથી ઉપર રાખવામાં આવે છે અને રાખશે જ. હવે સમાચાર આવી રહ્યા છે કે, ભારત રશિયા પર લાગેલા અસંખ્ય પ્રતિબંધો છતાં પણ ત્યાં પોતાનો વેપાર વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ