તણાવ / ચીનને વધુ એક જોરદાર ઝટકો, મોદી સરકારના દિગ્ગજ મંત્રીએ લીધો મોટો નિર્ણય

India will not allow Chinese companies to participate in highway projects, says Gadkari

લદાખમાં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. ભારતની સેના ચીનને જવાબ આપવા તૈયાર છે ત્યાં દેશમાં ચીનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા પણ હવે ચીનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે નીતિન ગડકરીએ નિર્ણય લીધો છે કે હવે ચીની કંપનીઓને દેશમાં હાઈવે માટે કોઈ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ