BIG NEWS / રશિયાના ઓઇલ પર G-7ના નિર્ણયથી દુનિયાભરમાં સળવળાટ પણ ભારત કેમ 'ટેન્શન ફ્રી', જાણો કારણ

india will get cheap russian oil despite price cap by g7 countries

G-7 દેશોએ રશિયા દ્વારા નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલના દરો નક્કી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલ માર્કેટમાં હલચલ મચી જવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ