IND vs SA / ધર્મશાલાની પહેલી મેચ વરસાદને કારણે રદ્દ, બીજી મેચ 15 માર્ચના લખનૌમાં રમાશે

 india vs south africa live score 1st odi dharamsala ind vs sa

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે પહેલી ઇન્ટરનેશનલ મેચ વરસાદને કારણે એક પણ બૉલ રમાયા વગર રદ્દ કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ (HPCA) ના સ્ટેડિયમમાં 6 મહિનાની અંદર આ બીજી મેચ છે જે ખરાબ વાતાવરણને કારણે રદ્દ થઇ હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ