બોલિવૂડ / અમિતાભ બચ્ચને ભારતીય બોલરોના વિકેટને લઈને કહી એવી વાત કે ચાહકો ભડક્યાં અને બિગ બીને કરવા લાગ્યા ટ્રોલ

india vs england amitabh bachchan tweets about indian bowlers fans trolled him

ભારત અને ઈંગલેન્ડવચ્ચે હાલમાં રમાઈ રહેલી શ્રેણી દરમ્યાન બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. બિગ બીએ ભારતીય બોલરોના વિકેટ નંબર્સને લઈને કહી આ વાત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ