ક્રિકેટ / શ્રીલંકા-AUS સીરિઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન, ભારતના આ મેચ વિનરની વાપસી

india team squad announced sri lanka t20 series and australia odi series jasprit bumrah

શ્રીલંકાની વિરુદ્ધ ટી-20 અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વનડે સીરિઝ માટે સોમવારે પંસદગીકર્તાએ ભારતીય ટીમનું એલાન કરી દીધું છે, ટીમ ઇન્ડિયામાં સૌથી મોટા મેચ વિનર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ