માનવતાને સલામ / ભારતે આ દેશમાં મોકલી દીધું રાહત સામગ્રી ભરેલું જહાજ, વિશ્વભરમાં થઈ રહ્યા છે વખાણ 

India sends Relief materials ship to Sri Lanka

માનવ સેવાના ભાવ સાથે ભારત દ્વારા જહાજ મારફતે શ્રીલંકાના લોકો માટે ચોખા, જીવનરક્ષક દવાઓ, દૂધ પાવડર સહિતની વસ્તુઓ પહોંચાડવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ