ચિંતા / સપ્ટેમ્બરમાં કોરોનાના નવા કેસ અને મોતના આંકમાં ભારત રહ્યું નંબર 1 પર, 15 દિવસનો આંક ચોંકાવનારો

india ranked number 1 in new covid 19 cases and deaths in september

કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધની લડાઈમાં ભારત માટે સપ્ટેમ્બર મહિનો ખરાબ સાબિત થયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર મહિનાના પહેલા 15 દિવસમાં જે રીતે કોરોના સંક્રમણ ફેલાયું તે ચોંકાવનારું છે. ભારતમાં સપ્ટેમ્બરમાં 11 દિવસમાં જ 10 લાખ કોરોનાના કેસ સામે આવતાં તે નંબર 1 પર પહોંચ્યું છે. આ પછી બીજા નંબરે અમેરિકાનો નંબર આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ