અહો આશ્ચર્યમ્ / ભારતનાં આ પ્રસ્તાવને પાકિસ્તાન અને નેપાળે આપ્યું સમર્થન, જ્યારે અમેરિકાએ ફગાવ્યો

india proposal against covid vaccine nationalism gets who backing

દુનિયા ભરમાં કોરોનાની રસી પર કામ ચાલી રહ્યું છે અને આશા છે કે બહું જલ્દી રસી મળી જશે. રસીને લઈને ભારતના એક પ્રસ્તાવને WHOનું સમર્થન મળ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રીકાએ સંયુક્ત રુપે વિશ્વ વ્યાપાર સંગઠન પાસે એ સુનિશ્ચત કરવાનો પ્રસ્તાવ મુક્યો કે તમામ દેશોને કોરોનાની રસી મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ