બેંકિંગ / પોસ્ટ ઑફિસની નવી પહેલ, હવે ખાતાધારકોને મળશે આ સુવિધા

india post launches mobile banking facility app for savings accounts

પોસ્ટ ઑફિસે પોતાના બચત ખાતાધારકો માટે મોબાઇલ બેકિંગ સર્વિસ શરૂ કરી છે. પોસ્ટ ઑફિસે એક સર્કુલર બહાર પાડીને કહ્યું કે 15 ઑક્ટોબરથી આ સુવિધા શરૂ થઇ ગઇ છે. આ સુવિધાથી પોસ્ટ ઑફિસની વધારે નાની સેવિંગ્સ સ્કીમ જેમ કે ટાઇમ ડિપૉઝીટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ વગેરેને મેનેજ કરવું સરળ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ