ઈકોનોમી / ડ્રેગનને લાગી શકે છે ઝટકો, ચીનની 24 મોબાઈલ કંપનીઓ ભારત આવવા ઉત્સુક : રિપોર્ટ

India may launch economic strike on China again, 24 mobile companies eager to come to India

ચીન સાથેના સીમા વિવાદ બાદ ભારત ભરમાં ચીન અને ચીની કંપનીઓ અને પ્રોડક્ટ્સ વિરુદ્ધ રોષની લાગણી છે, ભારતમાં જનતા તો બને તેટલા જોરશોર સાથે ચીની કંપનીઓનો વિરોધ કરી રહી છે, જ્યારે સામે કાંઠે ભારત સરકાર પણ ચીન સામે જાણે કે છદ્મયુદ્ધ જ ખેલી રહી હોય તેમ એક પછી એક નવા ઝટકાઓ આપતી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ