મદદ / ફરી ભારતે કોરોના સંકટ વચ્ચે અફઘાનિસ્તાનની કરી મદદ, 5 લાખ કોરોના વેક્સિનના ડોઝ મોકલી આપ્યા

 India has donated 5 lakh dose of covaxin

કોરોનાની રસીને લઇને ભારત હંમેશા મદદ માટે તત્પર રહ્યું છે. પાડોશી દેશ અફઘાનિસ્તાનની પણ અવારનવાર મદદ કરી છે ત્યારે હવે ફરી કાબુલની હોસ્પિટલને કોવેક્સિનના 5 લાખ ડોઝ આપ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ