બાજનજર / હવે સમુદ્રમાં સિકંદર બનશે ભારત, 10 સપ્ટેમ્બરે મળશે એવો હથિયાર કે દુશ્મનો થર થર કાંપશે

india firts satellite and ballistic missile tracking ship ins dhruv to be launched on sept

ભારતને ટૂંક સમયમાં એક એવુ હથિયાર મળવાનુ છે, ત્યારબાદ સમુદ્રમાં ચીન અને પાકિસ્તાનની દરેક પ્રકારની રણનીતિનો પહેલાથી વધુ તાકાત સાથે ભારતીય નેવી જડબાતોડ જવાબ આપશે. દુશ્મનની ન્યુક્લિયર મિસાઈલોને ટ્રેક કરવાવાળું ભારતનું પ્રથમ જહાજ આઈએનએસ ધ્રુવ 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ