આરોપ / તમે પણ ચેતજો..ભારતના આ કંપનીના Eye Dropથી થયું અમેરિકામાં મોત ? જાણો શું કહે છે નિષ્ણાંતો

 india eye drop a person died in america company eye drops

ભારતમાં બનતી દવાના ઉપયોગથી અમેરિકામાં 55 લોકોને ચેપ લાગ્યો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યાની રાવ ઉઠી રહી છે આવી સ્થિતિ વચ્ચે નિષ્ણાતો એ માહિતી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ