વાતચીત / LAC પર તણાવ વચ્ચે ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશઃ 'સેના તો હટાવવી જ પડશે'

India china hodl ninth round of LAC talks

લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર તણાવ વચ્ચે મોલ્ડોમાં ગઇકાલે ભારત અને ચીન વચ્ચે 9માં તબક્કાનું વાતચીત મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી. અંદાજે 15 કલાક સુધી આ બેઠક ચાલી જેમાં તણાવ ઘટાડવા અંગે વાતચીત થઇ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ