ભારત-ચીન તણાવ / ભારત-ચીન તણાવ વચ્ચે અમેરિકાની આક્રામક ગતિવિધિ, આ તૈયારીથી ચીન બન્યું હડધૂત

india china border conflict us navy uss nimitz super carrier near andaman nicobar indian ocean

ચીનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ સાઉથ ચાઇના સીને લઇને હિંદ મહાસાગરમાં પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે. ચીનની નજીક સાઉથ ચાઇના સીમાં યુદ્ધાભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકન નેવીના સાતમાં મોટોમાં સામેલ એરક્રાફ્ટ કેરિયર યૂએસએસ નિમિત્ઝ હવે આંદામાન નિકોબાર દ્વીપસમૂહની પાસે પહોંચી ચૂક્યું છે. આ વિસ્તારમાં ભારતીય નૌસેના પહેલાથી જ યુદ્ધાભ્યાસ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ