દિલ્હી / ચીનની આડોડાઈઃ ચીની સેનાની ભારતમાં 75 કિમી સુધી ઘૂસણખોરી, પથ્થર પર લખ્યું 'ડ્રેગન'

india china arunachal pradesh chinese army

દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વાર ચીનના સૈન્યની ઘૂસણખોરીના સંકેત મળ્યા છે. અહેવાલો અનુસાર ચીનની સેના અરુણાચલ પ્રદેશમાં 75 કિ.મી. સુધી અંદર ઘૂસી ગઇ હતી અને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ચીની સેનાએ ડ્રેગનનો ભાગ એવા શબ્દો પણ લખ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ