સંરક્ષણ / અમેરિકાએ ભારતને આપી એવી તાકાત કે ચીન હચમચી ઉઠશે, પાકિસ્તાન પણ ગભરાશે

India Buys Apache Helicopter And Mh 60 Romeo From Usa

દક્ષિણ ચીન દરિયાને લઇને દાદાગીરી બતાવ્યા બાદ ચીને હવે હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર પર નજર નાખી છે. ચીનની સબમરીન, યુદ્ધ જહાજો અને જાસૂસ જહાજો અંદમાન સમુદ્રમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. બીજી તરફ, પાકિસ્તાન અને ચીન તેમની જમીન સરહદો પર અત્યાધુનિક ટેન્કો અને સશસ્ત્ર વાહનો સતત સામેલ કરી રહ્યા છે. આ બંને પડકારોનો સામનો કરવા માટે ભારતે બે આધુનિક શિકારીઓની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે. ચાલો જાણીએ ભારતનું 'સમુદ્ર ગરુડ' અને 'ઉડતી ટેન્ક' કોણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ