રિપોર્ટ / મોદી સરકાર માટે મોટી ખબર, આ દેશોને પછાડી ભારત બન્યું પાંચમી મોટી ઇકોનોમી

India becomes world 5th largest economy overtakes UK

સતત નકારાત્મક (નેગેટિવ) સમચારોની વચ્ચે મોદી સરકાર માટે એક ખુશખબર આવી છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. 2.94 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીની સાથે ભારતે 2019માં બ્રિટેન અને ફ્રાંસને પાછળ રાખી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા પાંચ વર્ષની અંદર ભારતને 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવાનું લક્ષ્ય રાખ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x