ક્રિકેટ / ઈડન ગાર્ડન્સની ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ દરમિયાન શું-શું થશે જાણો

India are set to play their maiden Day-Night Test against Bangladesh

ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. જે 22થી 26 નવેમ્બર સુધી ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલી આ મેચ માટે ખૂબ ઉત્સાહિત છે. આ મહત્વપૂર્ણ મેચમાં દરેક વસ્તુ અનુકૂળ રહે, તેની સંપૂર્ણ જવાબદારી ગાંગુલીએ લીધી છે. તે દરેક બાબત પર નજર રાખી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ