ક્રિકેટ / રોહિત- મયંકની શાનદાર પાર્ટનરશિપ, તૂટ્યા આ મોટા રેકોર્ડ્સ

 Ind Vs Sa Vishakhapatnam Test Records Made During Rohit And Mayank Partnership

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ પોતાના કરિયરમાં પહેલી વખત ઑપનિંગ કરીને શાનદાર ફોર્મ બતાવ્યુ. રોહિતે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ વિશાખાપટ્ટનમમાં પહેલી ટેસ્ટમાં 176 રન કર્યા. રોહિતે મયંક અગ્રવાલની સાથે પહેલી વિકેટ માટે 317 રન કર્યા. આ સાથે જ ઘણા રેકોર્સ બનાવ્યા.  રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કરિયરમાં બેસ્ટ સ્કોર (177 રન) કરતા અટક્યો. રોહિતે 244 બૉલમાં 23 બાઉન્ડ્રી અને 6 સિક્સર ફટકારી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ