ક્રિકેટ / પાકિસ્તાન સાથે મેચ પહેલા કોહલીએ કહ્યું- આ ખેલાડી આપણા માટે મહત્વનો, મજબૂત પ્લાન રાખવો પડશે

 ind vs pak t-20 world cup 2021 virat kohli press conference on india vs pakistan match

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયા આ શાનદાર મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ