IND vs NZ / ભારતની ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી વિજયી શરૂઆત કરી, જાણો કોણ રહ્યું મૅચનો હીરો

IND VS NZ : INDIA WON THE MATCH BY 6 WICKETS

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતી સીરીઝમાં ભારતે વિજયી શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડનાં 204 રનનાં લક્ષ્ય સામે ભારતે વિજય હાંસલ કરી. ધીમી શરૂઆત કર્યા બાદ રોમાંચક મેચમાં ભારત છેલ્લી ઓવરમાં વિજયી રહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ