ક્રિકેટ / આવું તો ગાંગુલી-ધોની પણ નથી કરી શક્યા! રોહિત શર્માએ સેન્ચુરીની સાથે રચ્યો ઈતિહાસ

ind vs aus rohit sharma century nagpur test surpasses steve smith first indian captain

ભારતીય કેપ્ટન અને હિટમેન રોહિત શર્માએ વન-ડે બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ ફૉર્મમાં વાપસી કરી છે. નાગપુર ટેસ્ટમાં તેમણે પોતાની 43મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ