નિર્ણય / ઈન્કમટૅક્સ રિટર્ન ભરનારાઓ માટે રાહતના સમાચાર, સરકારે અંતિમ તારીખ લંબાવી

income tax returns filing date extended last date January 10

જો તમે નાણાકિય વર્ષ 2019-20નું ઇન્કમ ટેક્સ રિટર્ન(ITR) હજુ સુધી ફાઇલ નથી કરવામાં આવ્યું તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 10 દિવસ વધારી દીધી છે. આને વધારીને 10 જાન્યુઆરી 2021 કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ