ષડ્યંત્ર / હવાલા કૌભાંડ : બેંકમાંથી 3 કરોડ રૂપિયા ઉપાડતો હતો ચીની નાગરિક, ભારતીય યુવતી સાથે કર્યા હતા લગ્ન

Income tax raids at 21 places including Delhi, Gurugram, Rs 1000 crore hawala scandal of Chinese companies exposed

આવકવેરા વિભાગે કેટલાક ચીનના નાગરિકો અને તેમના ભારતીય સાથીઓ વિરુદ્ધ દરોડા પાડ્યા છે, જેમાં રૂ. 1000 કરોડથી વધુના હવાલા વ્યવહારો મળી આવ્યા છે. આ કાવતરામાં ભારતમાં રહેતો એક ચીની નાગરિક બનાવટી રીતે હવાલાનો ધંધો ચલાવતો હોવાનું ભાર આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ