બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / income tax department will monitor big cash transactions money

નવી દિલ્હી / મોટા કેશ ટ્રાન્ઝેક્શન કરનારાઓ ચેતી જજો! IT વિભાગ SMS દ્વારા તરત જ કરશે આ કાર્યવાહી

Last Updated: 05:16 PM, 7 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે તમે કેશમાં મોટા ટ્રાન્ઝેક્શન કે લેવડદેવડ કરશો તો તુરત મેસેજ દ્વારા ઇન્કમટેક્સની નોટિસ તમને મોબાઇલ પર મળી જશે.

  • ઈન્કમટેક્સ હવે હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શનનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરશે

ઇન્કમટેક્સ વિભાગ હવે હાઇ વેલ્યૂ ટ્રાન્ઝેક્શનનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરશે. સાથે જ રિટર્ન ભરતી વખતે ફ્રી ફિલ્ડ ફોર્મમાં કેપિટલ ગેઇન, ડિવિડન્ડ અને વ્યાજથી થનારી આવકની વિગતોની જાણકારી ઇન્કમટેક્સ વિભાગને પહેલેથી જ પ્રાપ્ત હશે. 

ઇન્કમટેક્સ વિભાગ ટ્રાન્ઝેક્શનને લઇને હવે કરદાતા સાથે સીધો સંપર્ક કરી શકે છે અને સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એસએમએસ, ઇ-મેલ દ્વારા ટ્રાન્ઝેક્શનની ડિટેઇલ માગી શકે છે. હાઇ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન પર આઇટી વિભાગની બાજ નજર રહેશે અને બેન્ક ટ્રાન્ઝેક્શનનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરશે. બેન્કો અત્યારે ઇનેકમટેક્સ વિભાગને ટ્રાન્ઝેક્શનની ડિટેઇલ આપતી નથી. ટ્રાન્ઝેક્શનની માત્ર માસિક અને ત્રિમાસિક ડિટેઇલ અપાય છે, તેથી ઇન્કમટેક્સ વિભાગ હવે કરદાતા સાથે સીધો સંપર્ક રાખવા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવા જઇ રહી છે.

કરદાતાએ પ્રી ફિલ્ડ રિટર્નમાં મ્યુચ્યુઅલ ફંડ, શેર દ્વારા થયેલી આવકનું વિવરણ આપવું પડે છે. ડિવિડન્ડ પર ટીડીએસની જાણકારી ફોર્મ-૧૬માં આપવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax Income Tax Department Money cash delhi transactions New delhi
Kashyap
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ