આનંદો / 75થી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ખુશખબર, ઈન્કમ ટેક્સ વિભાગે કરી મોટી જાહેરાત

income tax department made a big announcement

આયકર વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમા હવે 75 વર્ષથી વધુના વડીલોએ રીટર્ન નહી ભરવું પડે જેના માટે તેમણે બેંકમાં ફોર્મ ભરવુ પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ