આસ્થા / ગુજરાતના આ જિલ્લામાં એકસાથે 21 પરિવારે હિન્દુ ધર્મનો કર્યો અંગીકાર, VHP દ્વારા ઘરવાપસીનો કાર્યક્રમ

In Vapi, 21 families re-converted to Hinduism

ધરમપુર, કપરાડા તાલુકાના 21 પરિવારોએ ફરી હિંદુ ધર્મ અપનાવ્યો, આ તમામ પરિવારોએ કેટલાક સમય પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ