છેતરપિંડી કરનારા એક નવો મોબાઇલ સ્કેમ કરી રહ્યા છે. જે એક સિમ સ્વેપ સ્કેમ અને સિમ ક્લોન સ્કેમ. ત્યારે હવે આ સ્કેમ અંગે તમારે અત્યારે જ જાણી લેવું જોઈએ. નહીતર ન કરે નારાયણ અને કોઈ ગઠીયો તમને છેતરી શકે છે. ત્યારે આ વાતને સમજો અને સચેત રહો. જુઓ આજનું અમારું Ek Vaat Kau