મોટો વિવાદ / VIDEO: અમારા સમાજની મહિલાઓને ગરબા કેમ રમવા ન દીધા, મામલો પોલીસ સુધી પહોંચ્યો

In the village of Pipol in Vadodara, there was a big commotion by taking garba

વડોદરાના પિપોલ ગામે દલિત સમાજની મહિલાઓને ગરબા રમતા રોકવામાં આવતા ભારે હોબાળો થયો હતો. મહિલાઓ પોલીસ સ્ટેશન પહોચી હતી જેથી સમગ્ર મામલે પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ