આઘાતજનક ઘટના / છેલ્લા 3 વર્ષમાં 24 હજાર બાળકોએ આપઘાત કર્યો, કારણ જાણીને ચોંકી ઉઠશો, સરકારે જાહેર કર્યાં આંકડા

In the last 3 years, 24 thousand children have committed suicide, because you will be shocked to know, the statistics...

એક સરકારી આંકડા મુજબ, દેશમાં 2017-18 દરમિયાન 14-18 વયજૂથના 24 હજારથી વધુ બાળકોએ આત્મહત્યા કરી છે, જેમાં પરીક્ષામાં નાપાસ થઈને આત્મહત્યાના 4 હજાર કેસ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ