ચીમકી / સુરતમાં ખાડીની સમસ્યા મુદ્દે આકરા પાણીએ MLA કાનાણી: સાત દિવસનું આપ્યું અલ્ટિમેટમ, સોસાયટીઓના પ્રમુખોને ભેગા કર્યા

In Surat's Varachha there is a wave of agitation over the bay problem

સુરતના વરાછામાં ખાડી સમસ્યા મામલે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 7 દિવસમાં ખાડી સમસ્યાનો નિકાલ નહીં આવે તો ધારાસભ્ય કુમાર કાનાણીની અધ્યક્ષતામાં આંદોલન કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ