છટકબારી / હજુ થઈ રહ્યા છે 'ટ્રિપલ તલાક'? સુરતમાં લોકોએ એવી છટકબારી કાઢી કે કાયદાશાસ્ત્રીઓ પણ વિચારમાં પડ્યા

In Surat, loopholes of triple divorce law were also found

ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા બાદ હવે કાયદામાંથી છટકબારી શોધાઈ રહી છે. માત્ર સુરતમાં જ 2300 જેટલી તલાકની નોટરી કરાવી હોવાનો અંદાજ લગાવાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ