સુરત / લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, સુરતમાં મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ કરી નાખી પિતાની હત્યા 

In Surat, a son who was reprimanded for playing a mobile game, then he killed his father

માતા પિતા માટે લાલબંત્તી સમાન કિસ્સા સામે આવ્યો મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા સુરતમાં પુત્રએ પિતાની હત્યા કરી દેતા ચકચાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ