ડીસા / પાણીના વહેણથી રહેજો દૂર! સોયલા ગામે મહિલાએ વરસાદી પાણીમાં પગ મુકતા જ તણાઈ, અંતે મોત

In Soyla village a woman got strangled while stepping in rain water died

વરસાદી આફતમાં બનાસકાંઠા જિલ્લાના સોયલા ગામે કરુણાંતિકા સર્જાઇ હતી. જેમાં વરસાદી પાણીમાં મહિલા તણાઈ જતા તેણીનું મોત નીપજ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ