Video / પાટણ જિલ્લામાં તીડનો આતંક યથાવત, અજુજા ગામના સીમમાં જોવા મળ્યા તીડ

પાટણ જિલ્લામાં તીડનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાંથી તિડનું પાટણ જિલ્લામાં આવ્યાં છે. સરસ્વતી તાલુકાનાં અજુજા ગામે તીડે રાત્રી રોકાણ કર્યુ છે. અજુજા ગામના સીમ વિસ્તારમાં તીડ જોવા મળ્યાં છે. ખેડૂતોએ થાળી વગાડી તીડને ભગાડવા પ્રયાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ