દિલ્હી / એકતરફી પ્રેમમાં યુવકે હેવાનિયતની હદ વટાવી, હાથ-પગ બાંધી એસિડ નાંખ્યું, યુવતીની હાલત નાજુક

In one-sided love, the young man overstepped the bounds of barbarism, tied hands and feet and threw acid

દિલ્હીમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તમામ હદો વટાવી દીધી. જેમા તેણે યુવતીને ઘરે બોલાવી તેના હાથ પગ બાંધી દીધા અને બાદમાં તેણે યુવતી પર એસિડ એટેક કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ