કોવિડ બુલેટિન / એક મહિનામાં 60 હજારથી વધુ લોકો તડફડીને મર્યા.!, ડ્રેગન ચીન પર કોરોનાનો અજગર ભરડો, મોતના આંકડાથી હાહાકાર

In one month, more than 60 thousand people died due to starvation.!, Dragon China is attacked by Corona, shocked by the...

કોરોનાના કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. દુનિયાભરના દબાણ બાદ ચીને કોવિડ ઝીરો પોલિસી પાછી ખેંચી લીધા બાદ પ્રથમ વખત કોવિડ બુલેટિન બહાર પાડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ