ધર્મ પરિવર્તન / મોરબીમાં 15 પરિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, એકસાથે 65 લોકોએ જુઓ શું લીધી પ્રતિજ્ઞા

In Morbi, 15 families converted to Buddhism

મોરબીમાં હિન્દુ કે અન્ય ધર્મની વિધિઓ અને તેની પરંપરા ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા 15 પરિવારેના 65 લોકોએ પ્રતિજ્ઞા લીધી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ